ધોરણ 10 અથવા 12 પછી કઈ ફિલ્ડ માં આગળ વધી શકાય?
શું ૧૦ અથવા 12 પાસ કર્યા પછી કોઈ સારી નોકરી કે ધંધો કરી શકાય?
આપણી વર્તમાન શિક્ષણ પદ્ધતિ વૉકેશનલ અને સ્કિલ બેસ એજયુકેશન પર વધુમાં વધુ ભાર મૂકે છે. આજ ના કઠિન અને સ્પર્ધાત્મક સમય માં ડિગ્રી સિવાય ટેક્નિકલ તથા અન્ય ક્ષેત્ર ને લગતી વિશેષ કુશળતા ઓ હોવી જરૂરી છે.
ખાસ કરીને IT રિલેટેડ Designing તથા Development જેવા પ્રોફેશનલ કોર્સીસ કોરોના મહામારી દરમ્યાન ખુબજ ઉપયોગી રહ્યા છે.
જો તમે સ્કૂલની Marksheet સિવાય અન્ય કુશળતા ઓ મેળવવા માંગતા હોય તો તેના માટે યોગ્ય ઇન્સ્ટિટ્યૂટ છે – પ્રયોશા ઇન્સ્ટિટ્યૂટ
Skill Based Education કેવળ તમને નોકરી માટે જ નહિ પરંતુ પોતાનો બિઝનેસ કરવા માટે પણ સક્ષમ બનાવે છે. પ્રોફેશનલ કોર્સેસ દ્વારા તમે તમારી અંદર રહેલી શક્તિ ઓ ને યોગ્ય માર્ગ આપી તમારા રુચિ ના ક્ષેત્ર માં ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકો છો.
આજ નો સમય માર્ક્સ અને ડિગ્રી નો નહિ પરંતુ કુશળતા ઓનો છે. આત્મનિર્ભરતા નવું મંત્ર છે અને તેના માટે પોતાની રુચિ અને આવડત ને યોગ્ય આકાર આપવો જરૂરી છે.
મિત્રો તમેજ નક્કી કરો કે તમે શું કરવા માંગો છો અને કયા પ્રોફેશન માં પોતાની કારકિર્દી બનાવવા માંગો છો.
પ્રયોશા ઇન્સ્ટિટ્યૂટ તમને કેવળ કુશળજ નહિ બનાવે પરંતુ તમને જોબ પ્લેસમેન્ટ ની સુવિધા પણ આપશે. વધુ માહિતી માટે આજે જ પ્રયોશા ઇન્સ્ટિટ્યૂટ ની મુલાકાતલો.